Alphabets
Alphabets
Give interactive quiz about Alphabets - Quiz
Give Spelling Test about Alphabets - Matchup
Play Game about Alphabets - Game - Maze Chase
Open The Box
Professionals
Professionals
Give interactive quiz about Professionals - Quiz
Give Spelling Test about Professionals - Spelling Test
Play Game about Professionals - Game - Maze Chase
Open The Box
Domestic Animals
Domestic Animals
Give interactive quiz about Domestic Animals - Quiz
Play Game about Domestic Animals - Game - Maze Chase
Flash Card Flip Game - Flip Card
Open The Box
Wild Animals
Wild Animals
Give interactive quiz about Wild Animals - Quiz
Give Spelling Test about Wild Animals - Spelling Test
Play Game about Wild Animals - Game - Maze Chase
Open The Box
કોરોના મહામારી અન્વયે જનજાગૃતિ અભિયાન
આખું વિશ્વ કોરોના મહામારીના સંકટમાંથી પસાર થઇ રહ્યું છે અને હાલમાં આ મહામારીની દવા માટેનું સંશોધન ચાલુ છે ત્યારે આ મહામારીને ફેલાતી અટકાવવા આપણે જાગૃત બનવું પડશે. તેના સંક્રમણથી તાવ, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય છે પણ ઘણી વાર આવા લક્ષણો ન પણ દેખાઇ શકે. સમયસર સારવાર ન મળતા આ રોગ પ્રાણધાતક બને છે.
તો આવી પરિસ્થિતિમાં આપણે સરકારશ્રીની ગાઇડલાઇનનું પાલન કરીને કોરોના મહામારીથી પોતાનું, પોતાના પરિવારનું રક્ષણ કરીને આ મહામારીને ફેલાતી અટકાવીએ.
• માસ્કનો ઉપયોગ કરીએ.
• હાથને સમયાંતરે ધોતા રહીએ આ માટે સાબુ કે સેનેટાઇઝનો ઉપયોગ કરીએ.
• સામાજિક અંતરનું પાલન કરીએ.
• શકય હોય ત્યાં સુધી ભીડવાળી જગ્યાએ જવાનું ટાળીએ.
• વેકશીનના બે ડોઝ અવશ્ય લઇએ.
• નાના બાળકો અને વડિલોની ખાસ સંભાળ રાખીએ.
• કોરોનાના લક્ષણ જણાય તો ડોકટરની સલાહ-સુચન કે માર્ગદર્શન અવશ્ય લઇએ સમયસર સારવાર મળતા આ રોગ પ્રાણધાતક બનતો નથી.

માટે આ મહામારીમાં જો પૂરતી તકેદારી રાખીશું તો અવશ્ય આ અદ્રશ્ય શત્રુને આપણે હરાવી શકશું. તો ડરવાની જરૂર નથી. જાગ્રત બનીએ અને અન્યને પણ જાગ્રત કરીએ જેથી આ મહામારીનો ફેલાવો અટકાવી શકાય. જબ તક દવાઇ નહીં તબ તક ઢીલાઇ નહીંઘરે રહો, સુરક્ષિત રહો.
https://youtu.be/0IUSUWrCzxc કોરોના મહામારી અન્વયે જનજાગૃતિ અભિયાનમાં જોડાવો. વિડિયોને વધુમાં વધુ શેર કરી સમાજમાં જાગૃતિ લાવવામાં મદદરુપ થાઓ.
#કોરોનામહામારી #કોરોનાજનજાગૃતિઅભિયાન #કોરોનાઅન્વયેજનજાગૃતિઅભિયાન #કોરોનાવાઈરસ #કોરોનાવાઈરસસાવધાનીટીપ્સ #કોરોનાવાઈરસમાહિતી #કોરોનાવાઈરસઅપડેટ #કોરોનામહામારીનાલક્ષણો #કોરોનામહામારીનીગાઈડલાઈન #કોરોનામહામારીમાંતકેદારી #જબતકદવાઇનહીંતબતકઢીલાઇનહીં #ઘરેરહોસુરક્ષિતરહો #જાણવાજેવું #વિજ્ઞાન #જીકે #જનરલનોલેજ #આજનુંજ્ઞાન #કરંટઅફેર્સ

What is a noun?
A noun is a word that names something, such as a person, place, thing, or idea. In a sentence, nouns can play the role of subject, direct object, indirect object, subject complement, object complement, appositive, or adjective.
Different Types of Noun:
Proper Noun.
Common Noun.
Abstract Noun.
Concrete Noun.
Countable Noun.
Non-countable Noun.
Collective Noun.
Compound Noun.
Proper Noun.
Common Noun.
Abstract Noun.
Concrete Noun.
Countable Noun.
Non-countable Noun.
Collective Noun.
Compound Noun.
Instrumental ABC English Alphabets Song
Enjoy this instrumental version of Alphabets song. Best singalong song for kids.
The ABC Song for kids
Enjoy this best Abc song for kids. It will help children to grasp English alphabets in fun manner.
Subscribe to:
Posts (Atom)